Nafrat Kare To Yaad Rakhje Mp3 Song Download Links Check Below. Nafrat Kare To Yaad Rakhje Song is the most popular Gujarati, Breakup Song. It is written by Darshan Bazigar and Nafrat Kare To Yaad Rakhje Song released on 2022. Nafrat Kare To Yaad Rakhje Mp3 Song sung by the Rakesh Barot most popular voice. Nafrat Kare To Yaad Rakhje has been a huge hit with the listeners and has touched the hearts of many. Nafrat Kare To Yaad Rakhje Song Download Free And listen online in HD High-Quality Audio 320Kbps only on ostpk. Download Nafrat Kare To Yaad Rakhje Song Mp3 In Your Mobiles Free With Fast Links. Nafrat Kare To Yaad Rakhje Mp3 Song Download And Online Player Check Below. Nafrat Kare To Yaad Rakhje Song has been viewed and downloaded millions of times on Ostpk.com.

Nafrat Kare To Yaad Rakhje Mp3 Download & Listen For Free
Click To Download
Nafrat Kare To Yaad Rakhje Video

Nafrat Kare To Yaad Rakhje Details
Who Sung Nafrat Kare To Yaad Rakhje ? | Rakesh Barot |
---|---|
Who Comsposed Music Of Nafrat Kare To Yaad Rakhje ? | Rahul Nadiya, Ravi Nagar |
Who is Lyrics Writer Of Nafrat Kare To Yaad Rakhje ? | Darshan Bazigar |
Nafrat Kare To Yaad Rakhje Lyrics
ગાયક: રાકેશ બારોટ
સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા
નફરત કરે છે તો યાદ રાખજે
હો નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
મજબૂરીનો ફાયદો ઉઠાવ ના તુ
હમજી વિચારીને બોલજે તું…(2)
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
હો હમજ તું હમજાવામાં તને ઘણો ફેર છે
કઈ બાબતે તને મારી જોડે વેર છે
તમે જે કરો છો એ જાનુ કાળો કેર છે
તમારા વગર મારી જિંદગી જાણે ઝેર છે
તારું જે રાખું છું એ તારા માટે હારું છે
તારા કરતાં ભોળું દિલ જાનુ આ મારુ છે…(2)
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
ના કરો ગુસ્સો સમજો મારા પ્રેમને
દિલ ના તોડો મારું ખોટું લાગે છે મને
આટલી બધી રીહ કરો ના મારા પર
આ ખરા ટાણે આજ પ્રેમી કામ આવશે
તારા માટે તો જોજે આ જીવ આલશે
ખરા ટાણે આજ પ્રેમી કામ આવશે
તારા માટે તો જોજે આ તો જીવ આલશે
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
હો નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
હો જોવા નહીં મળું તને યાદ રાખજે
(English)
Nafrat Kare Che To Yaad Rakhje
Ho Nafrat Kare Che To Yaad Rakhje
Dago Karyo Che To Dil Ma Rakhje
Nafrat Kare Che To Yaad Rakhje
Dago Karyo Che To Dil Ma Rakhje
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Majburi No Faydo Uthav Na Tu
Hamaji Vichari Ne Bolajo Tu…(2)
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Hamaj Tu Hamjavama Tane Ghano Fer Che
Kai Babate Tane Mari Jode Ver Che
Tame Je Karo Cho E Jaanu Kalo Ker Che
Tamara Vagar Mari Jindagi Jane Jer Che
Taru Je Rakhu Chu E Tara Mate Haru Che
Tara Karata Bholu Dil Janu Aa Maru Che…(2)
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Na Karo Gusso Samajo Mara Prem Ne
Dil Na Todo Maru Khotu Lage Che Mane
Aatali Badhi Rih Karo Na Mara Par
Aa Khara Tane Aaj Prem Kaam Aavashe
Tara Mate To Joje Aa Jiv Aalashe
Khara Tane Aaj Premi Kaam Aavashe
Tara Mate To Joje Aa To Jiv Aalashe
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Nafrat Kare Che To Yaad Rakhje
Dago Karyo Che To Dil Ma Rakhaje
Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje
Ho Jova Nahi Malu Tane Yaad Rakhje