He Godi Mari Mp3 Song Download Links Check Below. He Godi Mari Song is the most popular Gujarati, Love Song. It is written by Hitesh Raval and He Godi Mari Song released on 2022. He Godi Mari Mp3 Song sung by the Rakesh Barot most popular voice. He Godi Mari has been a huge hit with the listeners and has touched the hearts of many. He Godi Mari Song Download Free And listen online in HD High-Quality Audio 320Kbps only on ostpk. Download He Godi Mari Song Mp3 In Your Mobiles Free With Fast Links. He Godi Mari Mp3 Song Download And Online Player Check Below. He Godi Mari Song has been viewed and downloaded millions of times on Ostpk.com.

He Godi Mari Mp3 Download & Listen For Free
Click To Download
He Godi Mari Video

He Godi Mari Details
Who Sung He Godi Mari ? | Rakesh Barot |
---|---|
Who Comsposed Music Of He Godi Mari ? | Mayur Nadiya |
Who is Lyrics Writer Of He Godi Mari ? | Hitesh Raval |
He Godi Mari Lyrics
હે જાનુ મારી જાગો સો
હે જાનુ મારી જાગો છો કે ઊંઘ આયી
હે જાનુ મારી જાગો છો કે ઊંઘ આયી
હે ગોંડી મારી જાગો છો કે ઊંઘ આયી
હે હમણાં થી ચમ નંબર નાખ્યો બદલાઈ
હે નતો કરવાનો ફોન મને થઇ જય તી ભોન…(2)
ખોટી ખોટી…ખાલી ખોટી
ખોટી ખોટી વાતો માં ચમ આયી
હે જાનુ મારી જાગો છો કે ઊંઘ આયી
પેલા તો મારી જોડે સીધી સાધી રેતી
ગમે તે વાત હોય તો ફોન કરી લેતી
અરે રે પેલા તો મારી જોડે સીધી સાધી રેતી
ગમે તે વાત હોય તો ફોન કરી લેતી
હે ઉપાડે જો એ ફોને તો કેય બોલો તમે કોણ…(2)
થોડા થોડા ….થોડા થોડા
થોડા દાડા માં ઘણી બદલાઈ
હે ગોંડી મારી જાગો છો કે ઊંઘ આયી
હો તને એમ હતું કે એ ચેડે ચેડે આવશે
ચેડે ચેડે આવશે ને બદનામ કરશે
હે ગોંડી મારી તને એમ હતું કે એ ચેડે ચેડે આવશે
ચેડે ચેડે આવશે ને બદનામ કરશે
હે પેલા કરતી તી પ્રેમ હવે હંતાઈ છે કેમ
છેલ્લે છેલ્લે હવે હાવ છેલ્લે
છેલ્લે જુદા થવાની વાત આયી
એ જાનુ મારી જાગો છો કે ઊંઘ આયી
હે હે હમણાં થી ચમ નંબર નાખ્યો બદલાઈ
હે ગોંડી મારી જાગો છો કે ઊંઘ આયી