Gojaran Mp3 Song Download Links Check Below. Gojaran Song is the most popular Gujarati Song. It is written by Bharat Ravat, Devraj Adroj and Gojaran Song released on 2022. Gojaran Mp3 Song sung by the Rakesh Barot most popular voice. Gojaran has been a huge hit with the listeners and has touched the hearts of many. Gojaran Song Download Free And listen online in HD High-Quality Audio 320Kbps only on ostpk. Download Gojaran Song Mp3 In Your Mobiles Free With Fast Links. Gojaran Mp3 Song Download And Online Player Check Below. Gojaran Song has been viewed and downloaded millions of times on Ostpk.com.

Gojaran Mp3 Song Download & Listen For Free
Click To Download
Gojaran Video Song

Gojaran SongDetails
Who Sung Gojaran Song? | Rakesh Barot |
---|---|
Who Comsposed Music Of Gojaran Song? | Rahul Nadiya, Ravi Nagar |
Who is Lyrics Writer Of Gojaran Song? | Bharat Ravat, Devraj Adroj |
Gojaran Lyrics
દિલ ના સેતર માં સેનડું પાડ્યું ગોજારાણ તેતો
હે દિલ ના સેતર માં સેનડું પાડ્યું ગોજારાણ તેતો
સેનડુ પાડીને શેતર સેડિયું ગોજારાણ તેતો
હતું બધું ખોટું નરી આંખે દેખાઈ ગયું
રાખ્યું તું ઢોંકેલું તારું એ ઉઘાડું થઇ ગયું
દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું…(2)
દિલ ના સેતર માં સેનડું પાડ્યું ગોજારાણ તેતો
સેનડુ પાડીને શેતર સેડિયું ગોજારાણ તેતો
હો ધાર્યું તું મેં કેવું અને કેવું આતો થઇ ગયું
સુખનું આ વાદળું મારુ રે વેરાઈ ગયું
હો ભલું કરવાંમાં આજે ભૂંડું મારુ થઇ ગયું
જીવ થી વાલુ હતું એ જીવનું જોખમ થઇ ગયું
હો બેવફાઈ નું આ ખંજર દિલ ની પાર થઇ ગયું
નોમ તારું જે લેતું દિલ એ તડપતું થઇ ગયું
દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું…(2)
દિલ ના સેતર માં સેનડું પાડ્યું ગોજારાણ તેતો
સેનડુ પાડીને શેતર સેડિયું ગોજારાણ તેતો
હો ઓ રે વિધાતા કુદરતે ખેલ ખેલી દીધા
મારા નસીબે કેવા લેખ તે લખી દીધા
હો આજથી રોમ મારો મુજથી કેમ રૂઠી ગયો
પ્રેમ કેરા નામ નો ભરોસો ઉઠી ગયો
હો ગોળા નું પાણી ઝેર આજે થઇ ગયું
દિલ નું રજવાડું મારુ સૂનું સૂનું થઇ ગયું
દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું..(2)
દિલ ના સેતર માં સેનડું પાડ્યું ગોજારાણ તેતો
સેનડુ પાડીને શેતર સેડિયું ગોજારાણ તેતો…(2)
English Lyrics
Dil Na Setar Ma Sendu Padyu Gojaran Teto
He Dil Na Setar Ma Sendu Padyu Gojaran Teto
Sendu Padi Ne Shetar Sediyu Gojaran Teto
Hatu Badhu Khotu Nari Aakhe Dekhai Gayu
Rakhyu Tu Dhonkelu Taru E Ughadu Thai Gayu
Dudh Ne Dudh Ne Poni Nu Poni Thai Gayu…(2)
Dil Na Setar Ma Sendu Padyu Gojaran Teto
Sendu Padi Setar Sediyu Gojaran Teto
Ho Dharyu Tu Me Kevu Ne Kevu Ato Thai Gayu
Sukh Nu Aa Vadalu Maru Verai Gayu
Ho Bhalu Karvama Aaje Bhundu Maru Thai Gayu
Jiv Thi Valu Hatu E Jivnu Jokham Thai Gayu
Ho Bewafai Nu Aa Khanjar Dil Ni Paar Thai Gayu
Nom Taru Je Letu Dil E Tadapatu Thai Gayu
Dudh Ne Dudh Ne Poni Nu Poni Thai Gayu…(2)
Dil Na Setar Ma Sendu Padyu Gojaran Teto
Sendu Padi Setar Sediyu Gojaran Teto
Ho Oo Re Vidhata Kudrate Khel Kheli Didha
Mara Nasibe Keva Lekh Te Lakhi Didha
Ho Aajthi Rom Maro Mujthi Kem Ruthi Gayo
Prem Kera Naam No Bharoso Uthi Gayo
Ho Golanu Paani Jer Aaje Thai Gayu
Dil Nu Rajvadu Maru Sunu Sunu Thai Gayu
Dudh Ne Dudh Ne Poni Nu Poni Thai Gayu…(2)
Dil Na Setar Ma Sendu Padyu Gojaran Teto
Sendu Padi Setar Sediyu Gojaran Teto…(2)